બાબાના બુલડોઝર પર રોક નહીં| નૂપુર શર્માના સમર્થનમાં હિંદુ સંગઠનો

2022-06-16 51

કાનપુર હિંસા મુદ્દે ઉત્તર પ્રદેશ સરકારે આકરું વલણ અપનાવ્યું છે. પોલીસે 40 તોફાની તત્વોના પોસ્ટર જાહેર કર્યા પછી તંત્રે હવે 100 ગેરકાયદે ઈમારતો પર બુલડોઝર ચલાવવાની શરૂઆત કરી છે. વિવાદિત નિવેદન બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા મુસ્લિમ સમાજના નિશાને આવ્યા છે. દેશથી લઈને વિદેશમાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ વચ્ચે વડોદરામાં નૂપુર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનો આવ્યા.

Videos similaires